શિક્ષક
વિકાસની સંકલ્પનાઓ :
F બે
પાયાના શબ્દો છે.
1.
વૃદ્ધિ - એક સમયે અટકી જાય
છે.
2.
વિકાસ – સતત ચાલતી પ્રક્રિયા
-
વૃદ્ધિને લીધે જ સામાર્થ્ય
પ્રાપ્ત થાય તે વિકાસ.
-
એક બાળકના હાથની આંગળીઓ મોટી
થવાથી તે બાળક પેન પકડી શકે અને ચિત્ર દોરી શકે છે.
-
વિકાસ થવા માટે વૃદ્ધિ એ પૂર્વ
શરત છે.
-
વૃદ્ધિ થાય તો વિકાસ શક્ય બને.
-
શિક્ષકને પોતાના વ્યવસાય માટે જે
કૌશલ્યની જરૂર છે. એ કૌશલ્યોમાં વૃદ્ધિ થાય અને એના લીધે એ વધારે સારી રીતે શીખવવા
માટે સમર્થ બને.
-
ડાર્લિંગ અને હેમંત ના મતે :
“શિક્ષક પોતાનો વ્યવસાયિક દરજ્જો
સમુદ્ર કરવા માટે પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે અને જરૂરી જ્ઞાન માટે સજાગતા કેળવે
તે પ્રક્રિયા એટલે શિક્ષકનો વિકાસ.”
શિક્ષકના વ્યવસાયિક
દરજ્જાને સમુદ્ર કરવા માટે...
-
શાળામાં અન્ય શિક્ષકના કરતા પોતાનું
સ્થાન ઊંચું આવે.
-
વિદ્યાર્થીઓમાં લોકપ્રિયતા આવે.
-
હેમંત :
વિકાસ
માટે શિક્ષક શું કરે ?
-
જ્ઞાન વૃદ્ધિ/વધારો કરે
-
ક્યા જ્ઞાનમાં વધારો કરવાનો છે
તેમાં સજાગતા મેળવે છે.
-
કેની ના મતે :
શિક્ષણ માટેના પોતાના સિદ્ધાંતો
બનાવવા માટે શિક્ષક પોતાના શિક્ષણ વ્યવહારોને તપાસે તે પ્રક્રિયા એટલે શિક્ષકનો વિકાસ.”
-
શિક્ષકનો વિકાસ તે એક પ્રક્રિયા
છે.
-
શિક્ષકના પોતાના સિદ્ધાંતો
બનાવવા.
-
શિક્ષણના દરેક વ્યવહારમાં તપાસે
છે.
·
બેલ અને ગિલબર્ડ
“શિક્ષકનો વિકાસ એ ખાલી બાહ્ય રીતે આવતું
પરિવર્તન છે પરંતુ શિક્ષકની માન્યતા અને પોતાના વિચારોમાં પણ પરિવર્તન આવવું.”
-
બાહ્ય રીતે સુધરે તો તે આંશિક
વિકાસ કહેવાય.
-
માન્યતા બદ્દાલે – પૂરેપૂરો
વિકાસ.
1. પ્રાપ્તિ
(Input)
2. અજમાયશ/વિકાસના
પાસા
1)
પ્રાપ્તિ :
“જયારે શિક્ષક કોઈ વ્યવસાયમાં જોડાય ત્યારે
તેને જે જાણવા મળે તે પ્રાપ્તિ.”
·
આચાર્ય, સુપરવાઈઝર, અન્ય
શિક્ષકો, વાલીઓ-વિદ્યાર્થીઓ, સ્વ-ચિંતન પ્રાપ્તિ
2)
અજમાયશ :
·
પ્રાપ્તિનો અમલ થાય તે અજમાયશ.
·
અજમાયશ દ્વારા વિકાસ થાય છે.
No comments:
Post a Comment