શુક્રવાર, 31 ઑગસ્ટ, 2018

જન્માષ્ઠમી Spl ભજન સ્પર્ધા...........


        આજે અમારી કૉલેજમાં વિવેકાનંદ કૉલેજ ફોર બી.એડ્ જહાંગીરપુરા, સુરત ખાતે ભગવાન શ્રી શ્રીકૃષ્ણ ના જન્મ દિવસના નિમિતે જન્માષ્ઠમીના શ્રીકૃષ્ણના જુદા-જુદા ભજનોની સ્પર્ધા કરવામાં આવી હતી. બી.એડ્ના સેમેસ્ટર ૧ અને સેમેસ્ટર ૩ ના તાલીમાર્થીઓએ સરસ મજાનાં ભજનો ગયા અને લાલાને પારણે ઝુલાવ્યા ત્યાર બાદ પ્રસાદનું આયોજન કર્યું. 
   
        જેમાં અમારી કૉલેજના શિક્ષકોએ સ્પર્ધાના નિર્ણયકો તરીકે ભૂમિકા ભજવી હતી. અલગ-અલગ અવાજોમાં સરસ ભજનો સાંભળવા મળ્યા. 



                                                                                                          તા: ૩૧/૦૮/૨૦૧૮ 
                                                                                                          ભાભોર સમેશ ટી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

📘 Internship Project Report કેવી રીતે લખશો અને ટાઈપિંગ કરશો – સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે લખવો – સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન 🎓 કૉલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે – ઇન્ટર્નશિપ પ્રોજે...