Monday, June 26, 2023

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

 

એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

Department of Education

Paper Number : 401

 

૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ્થામાં બાળકોમાં શું પ્રાપ્ત કરવા પર ભાર મૂકવામાં આવતો ?

(અ) જ્ઞાન

(બ) અનુભવ

(ક) જ્ઞાન અને અનુભવ

(આ પૈકી કોઈ નહિ

૨. પ્રાચીન શિક્ષણ વ્યવસ્થાના ઉદ્દેશ્ય કયા હતા ?

(અ) જ્ઞાન અને અનુભવ

(બ) મનોવ્રુતિઓનું માગોન્તીકરણ

(ક) આધ્યાત્મિકતા

(ડ) આપેલ તમામ

૩. ભારતીય ચિંતનનો પરમ ઉત્કર્ષ શેમાં જોવા મળે છે ?

(અ) વેદાન્ત દર્શન

(બ) બૌદ્ધ દર્શન

(ક) જૈન દર્શન

(ડ) આપેલ પૈકી કોઈ નહિ  

૪. વેદાન્ત શાખાના આદ્ય-પ્રવર્તક કોણ હતા ?

(અ) રામાનુજાચાર્ય

(બ) શંકરાચાર્ય

(ક) રામાનુજાચાર્ય અને શંકરાચાર્ય

(ડ) આપેલ પૈકી કોઈ નહિ

૫. વેદાન્ત દર્શનની અન્ય શાખા કયાં નામે ઓળખાય છે ?

(અ) અદ્રૈત

(બ) વિશિષ્ટાદ્રૈત

(ક) અદ્રૈત અને વિશિષ્ટાદ્રૈત

(ડ) આપેલ પૈકી કોઈ નહિ

૬. વૈદિક શિક્ષણ દરમિયાન વિશ્વવિખ્યાત મહાવિદ્યાલયો જણાવો ?

(અ) તક્ષશીલા

(બ) નાલંદા

(ક) તક્ષશીલા અને નાલંદા

(ડ) આપેલ પૈકી કોઈ નહિ

૭. કઈ શિક્ષણ વ્યવસ્થામાં પિતા જ પોતાના બાળકને શિક્ષણ આપતા ?

(અ) વૈદિક

(બ) જૈન

(ક) બૌદ્ધ

(ડ) આપેલ તમામ

૮.ઋષિઓ અને અવિશ્વનીઓને તેમની કારીગરી અને વૈધ તરીકેની નિપુણતાને લીધે કયું પદ આપવામાં આવતું ?

(અ) દેવ

(બ) મહાદેવ  

(ક) રાક્ષસ

(ડ) આપેલા તમામ

૯. પ્રાચીન શિક્ષણ વ્યવસ્થામાં નમન પ્રકિયાનો ઉપયોગ કોને શિક્ષિત અને પ્રોત્સાહિત કરવા માટે થતો ?

(અ) ગુરુ

(બ) શિષ્ય

(ક) કુશાગ્ર બુદ્ધિવાળા છાત્ર

(ડ) આપેલ તમામ

૧૦. શંકરાચાર્યનું વેદાન્ત દર્શન________________કહેવામાં આવે છે ?

(અ) વિશિષ્ટાદ્રૈત વેદાન્ત

(બ) અદ્રૈત વેદાન્ત  

(ક) વિશિષ્ટાદ્રૈત વેદાન્ત અને અદ્રૈત વેદાન્ત  

(ડ) આપેલ પૈકી કોઈ નહિ

૧૧. વ્યક્તિનો કયો વિકાસ વેદાન્ત શિક્ષણનો હેતુ કયો ?

(અ) નૈતિક વિકાસ

(બ) આધ્યાત્મિક વિકાસ

(ક) નૈતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ

(ડ) આપેલ પૈકી કોઈ નહિ

૧૨. કેટલા હાજર વર્ષ પહેલા ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણની શરૂઆત થઈ ?

(અ) ૨૦૦૦ વર્ષ

(બ) ૪૦૦૦ વર્ષ

(ક) ૬૦૦૦ વર્ષ

(ડ) ૮૦૦૦ વર્ષ

૧૩. વૈદિક યુગમાં પ્રકૃતિને___________નું સ્વરૂપ માનવામાં આવતું હતું.

(અ) માનવ

(બ) ઈશ્વર

(ક) દાનવ

(ડ) આપેલ પૈકી બધા જ

૧૪. કયા યુગમાં રાષ્ટ્રીય સંસ્કૃતિના રક્ષણ તથા પ્રચાર માટે વિશેષ ધ્યાન અપાતું હતું.

(અ) બૌદ્ધ

(બ) જૈન

(ક) વૈદિક

(ડ) આપેલ તમામ

૧૫. સૌપ્રથમ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કયા સમયમાં હતી.

(અ) વૈદિક

(બ) બૌદ્ધિક

(ક) જૈન

(ડ) આપેલ તમામ

૧૬. વૈદિકયુગમાં શિક્ષણ પ્રાપ્ત કરનાર સ્ત્રીઓને_________કહેવામાં આવતી હતી.

(અ) ગુરુવાહિની

(બ) બ્રહ્મવાહિની

(ક) ગુરુ અને બ્રહ્મ વાહિની

(ડ) આપેલ પૈકી કોઈ નહિ

૧૭. કયા સમયમાં ઉચ્ચ-શિક્ષણ સંસ્કાર પામેલી સ્ત્રીઓને ‘દેવી’ નામથી સંભોધવામાં આવતી હતી.

(અ) બૌદ્ધ

(બ) જૈન

(ક) વૈદિક

(ડ) આપેલ પૈકી કોઈ નહિ

૧૮. વૈદિકયુગમાં કયો પાઠ્યક્રમ શીખવવામાં આવતો હતો.

(અ) ચાર વેદો

(બ) તર્કશાસ્ત્ર

(ક) વ્યવસાયિક શિક્ષણ

(ડ) આપેલ તમામ  

૧૯. વેદકાલીન સમયમાં કઈ શિક્ષણ પ્રણાલી હતી.

(અ) મઠ

(બ) આશ્રમ

(ક) ગુરુકુળ

(ડ) આપેલ તમામ

૨૦. વૈદિકયુગના શિક્ષણના મહત્વના ઘટકો જણાવો.

(અ) વ્યવસાયિક શિક્ષણ

(બ) બૌદ્ધિક શિક્ષણ

(ક) નૈતિક અને અધ્યાત્મિક શિક્ષણ

(ડ) આપેલ તમામ

(૨૧) વેદકાલીન સમયનાં  શિક્ષણની વિશેષતા જણાવો.

(અ) વિદ્યારંભ સંસ્કાર

(બ) ઉપનયન સંસ્કાર

(ક) સમાવર્તન સંસ્કાર

(ડ) આપેલ તમામ

૨૨. બુદ્ધયુગમાં કેટલા વર્ષની ઉંમરે પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ આપવામાં આવતો હતો.

(અ) ૫

(બ) ૬

(ક) ૭

(ડ) ૮

૨૩. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ મેળવવાની બિદ્દીને________તરીકે ઓળખવામાં આવે છે.

(અ) વિદ્યાર્થી યોગ્યતા

(બ) પ્રવજ્યા

(ક) સામનેર

(ડ) ઉપ-સંપદા સંસ્કાર

૨૪. રાજા ભરતે પોતાના પુત્ર તક્ષના નામ પર કઈ વિદ્યાપીઠ બનાવી હતી.

(અ) તક્ષશીલા

(બ) નાલંદા

(ક) વિક્રમશીલા

(ડ) વલભી વિદ્યાપીઠ

૨૫. બૌદ્ધ શિક્ષણનું વિશ્વ પ્રસિદ્ધ કેન્દ્ર તરીકે કોણ ઓળખાય છે ?

(અ) તક્ષશીલા

(બ) નાલંદા

(ક) વલભી

(ડ) આપેલ તમામ    

૨૬. નાલંદા વિદ્યાપીઠમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું હતું.

(અ) સંસ્કૃત

(બ) પાલી

(ક) સંસ્કૃત અને પાલી

(ડ) આપેલ પૈકી કોઈ નહિ

૨૭. કઈ વિશ્વવિદ્યાલય ૧૨મી સદીમાં બખ્તિયાર ખિલજીના આક્રમણનો શિકાર થઈ ?

(અ) મિથિલા

(બ) નાલંદા

(ક) તક્ષશીલા

(ડ) વિક્રમશીલા

૨૮. કઈ વિદ્યાપીઠ પ્રાચીન સમયમાં બ્રાહ્મણ શિક્ષણનું કેન્દ્ર હતું ?

(અ) તક્ષશીલા

(બ) મિથિલા

(ક) વિક્રમશીલા

(ડ) આપેલ પૈકી તમામ

૨૯. બૌદ્ધ યુગના શિક્ષણની વિશેષતા કઈ છે ?

(અ) પ્રવજ્યા  

(બ) સમનેર

(ક) ઉપસંપદા સંસ્કાર

(ડ) આપેલ તમામ

૩૦. પ્રવજ્યા વિધિ કરનાર બાળકને કયા નામની ઓળખાય છે ?

(અ) વિદ્યાર્થી યોગ્યતા

(બ) સમનેર

(ક) ઉપસંપદા સંસ્કાર

(ડ) આપેલ પૈકી તમામ

૩૧. બાળક સામનેર તરીકે બૌદ્ધ મઠમાં કેટલા વર્ષ સુધી અધ્યયન કરતા હતા ?

(અ) ૮  

(બ) ૧૦

(ક) ૧૨

(ડ) ૧૪

૩૨. કયા શિક્ષણમાં સ્ત્રી સમાગમ, ચોરી જીવ હત્યા અને અલૌકિક શક્તિ દાવો વગેરેથી દૂર રહેવું પડતું હતું ?

(અ) બૌદ્ધ શિક્ષણ

(બ) જૈન શિક્ષણ

(ક) બૌદ્ધ શિક્ષણ અને જૈન શિક્ષણ

(ડ) આપેલ પૈકી કોઈ નહિ

૩૩. નીચેનામાંથી કયા શિક્ષણમાં પોતાના ગુરુ સાથેના સંબંધનું સ્વરૂપ પિતા-પુત્ર હતું

(અ) બૌદ્ધ શિક્ષણ

(બ) જૈન શિક્ષણ

(ક) ઇસ્લામ શિક્ષણ

(ડ) આપેલ પૈકી કોઈ નહિ?

૩૪. બૌદ્ધ શિક્ષણ પ્રણાલી અનુસાર કયા દિવસે વિદ્ધાન સભાનું આયોજન થતું હતું ?

(અ) અમાસ

(બ) પૂનમ

(ક) અમાસ અને પૂનમ

(ડ) આપેલ પૈકી કોઈ નહિ  

૩૫. બુદ્ધ ધર્મના મુખ્ય ઉદ્દેશો કયા હતા ?

(અ) નિર્વાણપ્રાપ્તિ

(બ) ધર્મપ્રચાર

(ક) નિર્વાણપ્રાપ્તિ અને ધર્મપ્રચાર

(ડ) આપેલ પૈકી કોઈ નહિ    

૩૬. વૈદિકયુગમાં શિક્ષણ કઈ ભાષામાં આપવામાં આવતું હતું ?

(અ) સંસ્કૃત  

(બ) પાલી

(ક) પ્રાકૃત

(ડ) આપેલ પૈકી કોઈ નહિ

૩૭. બૌદ્ધ યુગમાં શિક્ષણ કઈ ભાષામાં આપવામાં આવતું હતું ?

(અ) સંસ્કૃત

(બ) પ્રાકૃત

(ક) પાલી  

(ડ) આપેલ પૈકી કોઈ નહિ

૩૮. કયા યુગમાં સમાજના બધા વર્ગો માટે શિક્ષણ ઉપલબ્ધ ન હતું ?

(અ) વૈદિક

(બ) બૌદ્ધ

(ક) જૈન

(ડ) આપેલ તમામ

૩૯. કયા શિક્ષણના યુગમાં શિક્ષણ નિઃશુલ્ક હતું ?

(અ) વૈદિક

(બ) બૌદ્ધ

(ક) જૈન

(ડ) આપેલ તમામ

૪૦. જૈન ધર્મના પહેલા તીર્થકાર કોણ હતા ?

(અ) આદિનાથ  

(બ) અરિષ્ટનેમિ

(ક) પાશ્વનાથ

(ડ) અજિતનાથ

 

 

૪૧. રાજયવ્યવસ્થાના પ્રકાર ?

(૧) સરમુખત્યારશાહી (૨) સામયવાદ (૩) લોકશાહી

૪૨. સરમુખત્યારશાહી ?

જર્મનીમાં હિટલર/ઈટાલીમાં મુસોલીનીએ આની આની સ્થાપના કરી, એ એક વ્યક્તિની કે સરમુખત્યારની શાશન =વ્યવસ્થા છે, તેની ઈચ્છા એ જ કાયદો બને છે, ઈચ્છાઓ પ્રમાણે, લોકોએ પસંદ કરીને ઉભી કરેલી શાસનવ્યવસ્થા નથી. એક જ વ્યક્તિના હાથમાં સતના સર્વ સૂત્રોનું સંચાલન હોય છે.

૪૩. સરમુખત્યારશાહી – ૧૯ દેશો ?

૧. અફઘાનિસ્તાન ૨. અલ્ગેરિયા ૩. અંગોલા ૪. અજેરબૈજન ૫. બહારૈન ૬. બેલારૂસ ૭. બુરુન્ડી ૮. કમ્બોડિયા ૯. કામેરોન ૧૦. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક ૧૧. ચાડ ૧૨. ક્યુબા ૧૩. એકુટોરિયલ અનીમેઅ ૧૪. અબોન ૧૫. ઈરાક ૧૬. કાઝેકીસ્તાન ૧૭. લાઓસ ૧૮. નોર્થ કોરિયા ૧૯. ઝીમ્બાબ્વે

૪૪. સામ્યવાદ ?

કાર્લમાર્કસ અને એન્જેલસ એ સામ્યાવાદનાં પુરસ્કર્તાઓ હતા. પ્રજાના આર્થિક, સામાજિક અને વૈચારિક શોષણ અને દમનમાંથી આનો જન્મ થાય છે. વ્યક્તિ કરતા સમાજને પ્રાધાન્ય, વિચારસરણીને પ્રાધાન્ય.

૪૫. સામ્યાવાદમાં ૬ દેશો ?

૧. ચાઈના ૨. વિયેતનામ ૩. લાઓસ ૪. ક્યુબા ૫. નોર્થ કોરિયા ૬. સાઉથ કોરિયા

૪૬. લોકશાહી ?

“લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું શાહન”  - અબ્રાહમ લિંકન

લોકશાહી એ વિશ્વની પ્રજાઓની સતત ઝંખના છે રાજકીય, આર્થિક, સામાજિક, શૈક્ષણિક લોકશાહી. – સ્વતંત્ર સમાનતા અને બંધુત્વ એ લોકશાહીના પાયા છે. – લોકશાહી રાજયવ્યવસ્થાનો આધારસ્તંભ એ ‘ચુંટણી’ છે. – ભારત દેશ વિશ્વની મોટી લોકશાહી ધરાવતો દેશ છે.

-     ૨૦૧૭ ની ગણતરી અનુસાર વિશ્વમાં ૧૯૨ દેશો અસ્તિત્વમાં હતા.

-     ૨૦૧૯ ની ગણતરી અનુસાર વિશ્વમાં હાલ ૧૯૫ દેશો અસ્તિત્વ ધરાવે છે.

-     તેમાંથી ૭૬/૧૬૭ દેશો આર્થિક રીતે લોકશાહી ધરાવે છે.

-     ૧૨૩/૧૯૨ દેશો તમામ રીતે લોકશાહી ધરાવે છે.

૪૭. કેળવણી તો એ જે દરેકમાં બે પ્રકારની સંવાદિતા પ્રાસ્થાપિત કરે. (૧) વ્યક્તિની પોતાની જાત સાથે (૨) વ્યક્તિની સમષ્ટિ સાથે – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

૪૮. “શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત માટેનો પ્રેમ” – કૌટિલ્ય

૪૯. લોકશાહીમાં શાળા અને શિક્ષક

સમજની પ્રતિકૃતિ, મૂલ્યોનું જતન, લોકોના કલ્યાણને કેન્દ્રમાં, સામાજિક પ્રગતિનું કેન્દ્ર, બિનસાંપ્રદાયિકતાને વરેલી.

૫૦. લોકશાહીમાં અભ્યાસક્રમ ?

વ્યક્તિગત તફાવતોને સ્થાન, આદર્શ નાગરિકનું સર્જન, સામાજિક જીવનને સમૃદ્ધ, ન્યાય આપે તેવી બાબતોને અગ્રતા, વ્યવસાયિક સજ્જતા જીવનમાં સફળતા, જીવનજીવવાની કળા.

૧. માનવમૂડીમાં કઈ બે બાબતોને વધારે મહત્વ આપવામાં આવે છે ?

(૧) શારીરિક શક્તિ (૨) માનસિક શક્તિ

૨. સાર્જન્ટ કમિશન :

        બ્રિટિસ શાસન દરમિયાન ૧૭૮૫ થી ૧૮૫૪ સુધીનો સમયગાળો. બ્રિટિસ રાજયના શૈક્ષણિક નીતિના મંડાણની પૂર્વ તૈયારીનો ગાળો ગણાય છે.

૧. ૧૮૫૪ માં વુડના ખરીતાએ કેળવણીમાં પગલા માંડયા.

૨. લોર્ડ મેકોલે ભારતીય પ્રાજામાં અંગ્રેજી ભાષા, યુરોપિયન સાહિત્ય, વિજ્ઞાન (ત્રણેય) ફેલાવો કર્યો.

૩. સેડલર કમિશન ૧૯૧૯ માં આવી.

૪. હાર્ટોગ સમિતિનો રિપોર્ટ ૧૯૨૯ માં આવ્યો.

૫. વર્ધા યોજના ૧૯૩૭ માં વી.

૬. સાર્જન્ટ કમિશનમાં ૨૨ સભ્યો હતા.

૬. CABE – Central Advisory Board of Education

7. જહોન સાર્જન્ટ દ્વારા સાર્જન્ટ સ્કીમ યોજના તરીકે ઓળખાય.

૮. ભારતીય શિક્ષણ માટે રાષ્ટ્રીય વ્યવસ્થાની રચના કરવાનો પ્રથમ પ્રયાસ સાર્જન્ટ કમિશને કર્યો.

૯. શિક્ષક તાલીમની વાત સાર્જન્ટ કમિશને કરી.

૧૦. શારીરિક અને માનસિક વિકલાંગ બાળકોની શૈક્ષણિક જોગવાઈ સાર્જન્ટ કમિશને કરી.

૧૧. નેશનલ સ્ક્રીમ ઓફ એજ્યુકેશનની સફળતા માટે નર્સરી સ્કૂલના સ્વરૂપમાં પૂર્વે પ્રાથમિક શિક્ષણની જોગાવી કરવી જોઈએ.

૧૨. હાઈસ્કૂલમાં શિક્ષણનો સમયગાળો ૬ વર્ષનો હોવો જોઈએ.

૧૩. સાર્જન્ટ કમિશને સ્વ-નિર્ભરતાની વાત કરી.

૧૪. ડીગ્રી કોર્સ ૩ વર્ષ.

૧૫. શાળા અને યુનિવર્સિટીને જોડવાની વાત કરી.

૧૬. ઉચ્ચ શિક્ષણમાં સંશોધન પર ભાર મૂકનાર સાર્જન્ટ કમિશન.

૧૭. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની વાત કરી.

૧૮. પૂર્ણ અને પાર્ટ ટાઈમ એજ્યુકેશનની વાત કરી.

૧૯. ટેકનિકલ એજ્યુકેશન પર ભાર મૂક્યો.

વૈદિક શિક્ષણ

૧. વેદાંત દર્શનનાં આદ્ય-પ્રવર્તક કોણ હતા. – શંકરાચાર્ય

૨. શંકરાચાર્યના વેદાંત શેના દ્વારા ઓળખવામાં આવે છે ? – અદ્રૈત

૩. પ્રાચીન સમય દરમિયાન કઈ વિશ્વવિદ્યાલયો હતી ? – નાલંદા અને તક્ષશિલા

૪. વૈદિક શિક્ષણનો પ્રારંભ કઈ વિધિથી કરવામાં આવતો હતો. ? – ઉપનયન

૫. વૈદિક કાળમાં બાળકોને શિક્ષણ કોણ પૂરું પાડતું, - પિતા

૬. પ્રાચીન કાળમાં લેખન કળા ભણવામાં આવતી હતી ? વિધાન સાચું કે ખોટું – ખોટું

૭. વૈદિક કાળના શિક્ષણમાં કોને મહત્વ આપવામાં આવતું ? – બુદ્ધિ , યાદ રાખવું.

૮. પ્રાચીન શિક્ષણ વ્યવસ્થાનો ઉદ્દેશ્ય શેના પર ભાર મૂકવા પર હતો. – જ્ઞાન અને અનુભવ

૯. પ્રાચીન શિક્ષણ વ્યવસ્થામાં ડીગ્રી કે ઉપાધી ન હતી. આ વિધાન સાચું કે ખોટું – સાચું

૧૦. પ્રાચીન શિક્ષણ વ્યવસ્થામાં આધ્યાત્મિકતાનો હેતુ સા વિદ્યા વિમુક્તયે.

૧૧. ઋગ્વેદમાં કેટલી ઋચાઓ હતી ? – ૧૦૨૪

૧૨. વેદોને બીજા કયા નામે ઓળખવામાં આવતા ? - શ્રુતિ

૧૩. પ્રાચીન શિક્ષણ વ્યવસ્થામાં મનન પ્રક્રિયાનો ઉપયોગ કોને શિક્ષિત અને પ્રોત્સાહન કરવા માટે થતો ? – કુશાગ્રહ અને બુદ્ધિવાળા છાત્રોને

૧૩. ચિંતન – મનન શિક્ષણ પ્રણાલી __________છાત્રો માટે હતી ? – મેઘાવી

ઇસ્લામ દર્શન

૧. ________૧૨ મી સદીના અંત ભાગમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નખાયો. – ૧૨

૨. ભારતમાં મુસ્લિમોનું આધિપત્ય_______વર્ષો સુધી રહ્યું. – ૫૫૦

૩. ભારતમાં મુસ્લિમ શાસનની સ્થાપના પહેલા ક્યા શિક્ષણનો પ્રચાર – પ્રસાર હતો. – બૌદ્ધ અને બ્રાહ્મણીય (વેદકાલીન)

૪. પોતાના બાળકને દાનમાં સોનું આપવું તેના કરતા શિક્ષણ આપવું શ્રેષ્ઠ છે. આ ઉદ્દેશ કોનો છે. ? – મહમંદ સાહેબ

૫. મુસલમાનો દ્વારા યુરોપમાં સ્થાપાયેલ સૌપ્રથમ વિશ્વવિદ્યાલય___________હતી. – કારડોવા

૬. ભારત ઉપર મુસલમાનોનો વિજય ઇસ્લામી શિક્ષણના ________ યુગને સમકાલીન હતું. – અંધકાર યુગ

૭. ભારતના બધા જ મુસ્લિમ શાસકો કેવા હતા. – નિરંકુશ અને સ્વછંદી

૮. હિંદુ સંસ્કૃતિ તથા શિક્ષણ પદ્ધતિનો નાશ કરવો અને તેના સ્થાને મુસ્લિમ શિક્ષણનો પ્રસાર કરવાનો ઉદ્દેશ્ય કોનો હતો. – બખ્તિયાર, અલાઉદ્દીન, ફિરોજ અને ઓરંગઝેબ

૯. અકબર તથા શાહજહાં જેવા શિક્ષણ પ્રેમીનો ઉદ્દેશ__________હતો. – શિક્ષણનો પ્રસાર કરવો અને પ્રોત્સાહન આપવાનો.

૧૦. ઈસ્લામ દર્શનમાં શિક્ષણનો બીજો ઉદ્દેશ્ય______________હતો. – ઈસ્લામનો પ્રચાર

૧૧. વિદ્યાર્થીઓને ઈસ્લામના આધારભૂત સિદ્ધાંતોથી પરિચિત __________માં કરાવવામાં આવતા હતા. – મકબરા

૧૨. મકબરામાં શિક્ષણના પ્રારંભથી ___________નું શિક્ષણ આપવામાં આવતું હતું. – કુરાન

૧૩. ઈતિહાસના સ્વરૂપમાં ઈસ્લામ ધર્મનો પ્રચાર __________માં કરવામાં આવતો હતો. – મદ્રેસાઓમાં

૧૪. ઈસ્લામ દર્શનમાં શિક્ષણના ત્રીજા ઉદ્દેશ્યમાં શાની વાત કરવામાં આવી હતી. – વ્યક્તિમાં નૈતિકતાનો પ્રચાર કરવાની

૧૫. મુસ્લિમ શિક્ષણનો ચોથો ઉદ્દેશ્ય ______________હતો. – મુસ્લિમ સિદ્ધાંતો કાયદા તથા સામાજિક પ્રથાઓનો પ્રસાર

૧૬. મુસ્લિમોમાં ધર્મપરાયત્વની અભિવૃદ્ધિ __________માં રાખવામાં આવતી હતી. – મકબરા તથા મદ્રેસા (મસ્જિદના એક ભાગમાં)

 ૧૭. ઈસ્લામનો આધાર માણસની કઈ પ્રવૃતિઓ પર હતો. – અર્થ (પૈસો) યૌન (જાતિયતા)

૧૮. મુસ્લિમ શાસનને સુદ્દઢ બનાવવા ઉદ્દેશ્યની પૂર્તિ માટે ____________ એ શૈક્ષણિક પ્રયાસોથી હાથ ધર્યા હતા. – સમ્રાટ અકબર

૧૯. મુસ્લિમ કાળમાં શિક્ષણ વ્યવસ્થા ____________માં કરાવવામાં આવતી હતી. – મકબરા અને મદ્રેસા

૨૦. મકબરામાં _____________ શિક્ષણ આપવામાં આવતું હતું. – પ્રાથમિક

૨૧. ઉચ્ચ શિક્ષણના કેન્દ્રો તરીકે કોને ઓળખવામાં આવતા હતા. – મદ્રેસાને

૨૨. ‘મક્બત’ શબ્દ શેના પરથી બન્યો ? – અરબી ભાષાના – કતુબ

૨૩. મુસ્લિમ પ્રણાલીમાં _____________ સંપાદિત કરવામાં આવતું અને ત્યારબાદ જ મકબરામાં પ્રવેશ કરી શકાતો નથી. – બિસ્મીલ્લાહ

૨૪. મકબરામાં પ્રવેશ મેળવવા માટે _____________ નો રીવાજ હતો. – ૪ વર્ષ, ૪ માસ, ૪ દિવસ 

૨૫. મકબરામાં બાળકને નૈતિક શિક્ષણ માટે _____ ભણાવવામાં આવતા. – ગુલિસ્તા અને બ્રોસ્તા

૨૬. મકબરામાં જયારે બાળકને લિપિનું જ્ઞાન થઈ જતું ત્યારે તેમને _________ નું શિક્ષણ આપવામાં આવતું હતું. – ફારસી તથા ફારસી વ્યાકરણ

૨૭. મકબરાનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે ___________માં પ્રવેશ મેળવતો હતો. – મદરેસા માં

૨૮. મદરેસા શબ્દ કઈ ભાષા અને કયા શબ્દ પરથી ઉતરી આવ્યો. – અરબી અનેવર્ષનો હતો.   

૨૯. મદરેસાની શિક્ષણ પદ્ધતિ ____________ પર આધારિત હતી. – વ્યાખ્યાન

૩૦. મદરેસાઓમાં ઉચ્ચ શિક્ષણનો અભ્યાસક્રમ _______ હતો. – ૧૨  

બૌદ્ધ ધર્મ

૧. બૌદ્ધ દર્શનના ચાર આર્ય સત્ય છે.

- સંસાર દુઃખમય છે.

- દુઃખોનું કારણ છે.

- દુઃખોનો નાશ થાય છે.

- દુઃખોના નાશનો ઉપાય છે.

૨. પ્રાચીન બૌદ્ધ સાહિત્ય મોટા ભાગે પાલી કે સંસ્કૃત ભાષામાં લખાયેલું તરી ત્રિપિટક માં જોવા મળે છે.

૩. ‘પિટક’ એટલે પેટી.

 

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...