રવિવાર, 12 જાન્યુઆરી, 2025

"ક્ષેત્રકાર્ય" (Fieldwork) કરવા માટેની પ્રશ્નાવલી નમૂનો (ક્ષેત્રકાર્ય કરવા માટે માહિતી મેળવવા માટેનો નમૂનો) બી.એડ્.ના તાલીમાર્થીઓ

ક્ષેત્રકાર્ય  

વિષય : “ધો-8ના વિદ્યાર્થીઓના લખાણમાં થતી ભૂલોનો અભ્યાસ”      

શિક્ષકશ્રીનું નામ :­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­______________________________________________________________________

શાળાનું નામ :_______________________­­­­­­­­­­­_________________________________________________­­­

વિષય______________________________________________________________________________

સુચના : નીચેના પ્રશ્નોની સામે “હા” અને “ના” એમ બે વિકલ્પો આપવામાં આવ્યા છે. તો પ્રશ્નોની સામે (P) ની નિશાની કરી પોતાનો પ્રતિભાવ આપો.  

 પ્રશ્નાવલી

ક્રમ

પ્રશ્નો

હા

ના

૧.

વિદ્યાર્થીઓએ નિયમાનુસાર લેખનકાર્ય કરવું જોઈએ વાત સાથે તમે સહમત છો?

 

 

૨.

વિદ્યાર્થીઓના લેખનમાં થતી ભૂલો અંગે તમે માહિતગાર છો?

 

 

૩.

વિદ્યાર્થીઓના લખાણમાં થતી ભૂલો તમે તેમને જણાવો છો?

 

 

૪.

લખાણમાં શિષ્ટ ભાષાનો ઉપયોગ થવો જોઈએ તે અંગે વિદ્યાર્થીઓને સમજ અપાય છે?

 

 

૫.

લેખનપ્રવૃત્તિ માટે વ્યાકરણનું જ્ઞાન ખૂબ જરૂરી છે તે વાત સાથે તમે સહમત છો?

 

 

૬.

વિદ્યાર્થીઓમાં વ્યાકરણ પ્રત્યેની સૂગ કે પૂર્વગ્રહ જોવા મળે છે?

 

 

૭.

િદ્યાર્થીઓમાં રહેલો વ્યાકરણ પ્રત્યેનો પૂર્વગ્રહ દૂર કરવાના પ્રયાસો આપના દ્વારા થાય છે?

 

 

૮.

વ્યાકરણના જરૂરી સામાન્ય મુદ્દાઓ જેવા કે વિભક્તિ, પ્રત્યય, લિંગ, વચન વગેરેની સમજ વિદ્યાર્થીઓને આપો છો?

 

 

૯.

લેખનકાર્યમાં જોડણીના મહત્વ વિશેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપો છો?

 

 

૧૦.

વિદ્યાર્થીઓ વ્યાકરણના મુદ્દાઓને રસપૂર્વક શીખે છે?

 

 

૧૧.

વિદ્યાર્થીઓ સુવાચ્ય અક્ષરોનું મહત્વ જાણે તે માટે વિવિધ દૃષ્ટાંતોની ઓડિયો- વિડીયો દ્વારા સમજ આપવામાં આવે છે?

 

 

૧૨.

વિદ્યાર્થીઓના લખાણમાં પ્રાદેશિક બોલીઓનો ઉપયોગ થયેલો જોવા મળે છે?

 

 

૧૩.

વિદ્યાર્થીઓ પોતાના લખાણમાં થતી ભૂલો જણાવવા વિનંતી કરે છે?

 

 

૧૪.

વિદ્યાર્થીઓ લખાણમાં પ્રાદેશિક બોલીઓનો ઉપયોગ કરે તે માટે તમે પ્રયત્ન કરો છો?

 

 

૧૫.

વિદ્યાર્થીઓના લખાણમાં શબ્દોની પુનરુક્તિ જોવા મળે છે?

 

 

૧૬.

શ્રુતલેખન દ્વારા વિદ્યાર્થીઓના લખાણમાં થતી ભૂલોને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે

 

 

૧૭.

વિદ્યાર્થીઓને શીધ્રલેખન અને અનુલેખનની પ્રવૃત્તિમાં જોડવામાં આવે છે?

 

 

૧૮.

વિદ્યાર્થીઓને મૌલિકતાપૂર્ણ લખાણની તક શાળા દ્વારા આપવામાં આવે છે?

 

 

૧૯.

અઘરી જોડણીના ચાર્ટ વિદ્યાર્થીઓને બતાવી તે અંગેની સમજણ આપવામાં આવે છે

 

 

૨૦

વિદ્યાર્થીઓના શબ્દભંડોળમાં વધારો થાય તે માટેના પ્રયાસો તમારા દ્વારા કરવામાં આવે છે?

 

 

૨૧

વિદ્યાર્થીઓની નોટબુક ચકાસણીનું કાર્ય વિદ્યાર્થીઓ સમક્ષ કરી તેમની ભૂલો જણાવવામાં આવે છે?

 

 

૨૨

લેખનશુદ્ધ પરિચ્છેદના નમૂનાઓ વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે?

 

 

૨૩

સાર્થ જોડણીકોશ કે અન્ય વ્યાકરણ સંબંધી પુસ્તકો તમારી શાળામાં ઉપલબ્ધ છે?

 

 

૨૪

વિદ્યાર્થીઓને જોડણીકોશ કે શબ્દકોશનો ઉપયોગ કરતા શીખવો છો?

 

 

૨૫

શાળા દ્વારા પ્રાયોગિક શિક્ષણકાર્ય માટે તમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે?

 

 

 

 

  

"ક્ષેત્રકાર્ય" (Fieldwork) કરવા માટેની પ્રશ્નાવલી નમૂનો (ક્ષેત્રકાર્ય કરવા માટે માહિતી મેળવવા માટેનો નમૂનો) બી.એડ્.ના તાલીમાર્થીઓ

ક્ષેત્રકાર્ય   વિષય : “ ધો-8ના વિદ્યાર્થીઓના લખાણમાં થતી ભૂલોનો અભ્યાસ”       શિક્ષકશ્રીનું નામ :­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­ ____________...